LCB પોલીસને પેટ્રોલીગ દરમિયાન દિલીપસિંહ ગજુભા રાઠોડ રહે કપરૂપુર વાળા નંબર પ્લેટ વગર નું બજાજ કંપની નું પલ્સર મોટર સાયકલ લઈને પસાર થતા હતા તેમણે બીજું અન્ય મોટર સાયકલ યુવરાજ જગુભા રાઠોડ રહે કપરુપુર વાળો પણ નંબર પ્લેટ વિના નું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને પસાર થતા પોલીસ દ્વારા પુછપરછ કરતા તે પણ ચોરીનું હોવાનું જાણવા મળેલ હોવાથી પોલીસે બન્ને બાઈકો કિ.રૂ. ૮૫૦૦૦/ નો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ સ્ટેશને લાવી ગુન્હો નોંધવી આગળની કાર્યવાહી આરંભી હતી