આ કામેના ફરીયાદીનું ભુજ તાલુકાના લોરીયા ગામની સીમ વિસ્તારમાં ખેતર આવેલ હોય જે ખેતર આરોપીઓ પચાવી પાડવા માંગતા હોય જેથી આ કામેના આરોપીઓ ફરીયાદીનું ખેતર ટ્રેક્ટર વડે ખેડી નાખી આશરે રૂપીયા-૫.૦૦,૦૦૦/- જેટલું ખેતરમાં બગાડ કરી ફરીયાદી ઉપર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની કોશીષ કરી ત્યારબાદ ફરીયાદી તથા સાહેદો ખેતરમાં પ્રવેશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.જી.નં.૪૫૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૯,૩૫૧(૩),૫