યુવા યુગ પરિવર્તન સંગઠન ના સભ્યો દ્વારા રક્તદાન કરી થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તેમજ જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 51 યુનિટ રક્ત રેડક્રોસ બ્લડ બેન્ક ભાવનગર દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું જ્યારે ભાવનગરની પ્રખ્યાત કે.પી.હોસ્પિટલ ના સહયોગથી નિશુલ્ક તબીબી કેમ્પમાં ડો.પોમાબેન શાહ દ્વારા દર્દીઓને તપાસી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 68 જેટલા દર્દીઓને મેડિકલ ચેકઅપનો લાભ મળ્યો હતો...યુવ યુગ પરિવર્તન દ્વાર