ચીખલી પોલીસે બીલીમોરા થી ચીખલી તરફ આવતા રોડ ઉપર વંકાલ ગામ બસ સ્ટેશનની સામેથી maruti suzuki ગાડી નંબર gj 15 ck 27 41 માંથી ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો બાટલીઓ મળી કુલ નંગ 1128 જેની કિંમત 2,64,240 નો પ્રોહી મુદ્દા માલ તથા કાર મોબાઈલ નંગ મળી કુલ 7,24,240 નો મુદ્દા માલ સાથે પોલીસે કેતન પ્રવીણભાઈ છગનભાઈ પટેલને ઝડપી પાડ્યો છે તારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.