હાલોલ બાયપાસ રોડ પર દાવળા CNG પમ્પ પાસે નવી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે.આ કામગીરી દરમિયાન મધ્ય ગુજરાત વીજ કંપની ના કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી સામે આવી છે.45 ફૂટ ઊંચાઈએ લોખંડના પોલ ઉપર કામદારોને કોઈપણ સેફટી સાધનો વિના ચઢાવીને કામ લેવાઈ રહ્યું છે.જ્યારે આજે સોમવારે બપોરે 4 કલાકે આ કામગીરી જોવા મળી હતી