જામનગર જિલ્લાના કાલાવડના કુંભનાથપરામાં પડેલ ટ્રકમાંથી બેટરી ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, કાલાવડના જીઆઇડીસી ગેટ પાસેથી મીઠી વિરડી ગામના શખ્સને ચોરી કરવામાં આવેલ બેટરી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી