Download Now Banner

This browser does not support the video element.

રાપર: ગાગોદર તથા આડેસર પોલીસ મથકના દારૂના ગુનામાં ભાગેલા 2 આરોપીને રાજસ્થાનથી ઝડપી લેતી LCB પોલિસ

Rapar, Kutch | Sep 2, 2025
આડેસર પોલીસ મથકે વર્ષ-2024 માં નોંધાયેલા ગુનામાં ભાગેડુ રાજસ્થાનના સુરેશ ઉર્ફેરમેશ સાવલારામ બિશ્નોઈ, ગાગોદર પોલીસ મથકે વર્ષ-2023 માં નદોંધાયેલા ગુનામાં નાસતા ફરતા રાજસ્થાનના નારણરામ દિપારામ જાટને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us