સરકારશ્રી દ્વારા હવે મોટાભાગની કામગીરી નો ડેટા ડિજિટલાઇઝ મોકલવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તેથી સરકાર દ્વારા ફેસીલેટર બહેનો અને આશાવર્કર બહેનોને સાથે સાથે જ ટેબલેટ કે સક્ષમ મોબાઇલ આપવાનો નિર્ણય પણ કરવા માટે વિનંતી છે સરકાર દ્વારા સંસદમાં પ્રશ્નોત્તરી દરમિયાન આરોગ્ય વિભાગમાં માં સેવા બજાવતી આશા વર્કરો ના ઇનસેટિવમાં સરકાર તરફથી મળતા રૂપિયા 2000માં 1,500 વધારો કરી ₹ 3,500 કરેલ છે જોકે તેનો જીઆર પણ બાકી છે.અલગ અલગ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું