વર્તું 2 ડેમના તેમજ સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા.. જામરાવલ અને કલ્યાણપુર ને જોડતા રસ્તા પર પાણી પાણી.. રોડ ઉપર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો.. વરતુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવતા રાવલ નગરપાલિકાએ વાહનમાં જાહેરાત કરી સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા જણાવેલ છે રાવલ ભાણવડ પંથકના ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના દરવાજા ખોલાયા..