નવસારી જિલ્લામાં છ તારીખે ગણેશ વિસર્જનને લઈને તળાવમાં તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને પોલીસ બંદોબસ્તમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 28 પીઆઈ, 27 પીએસઆઈ અને 471 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 297 જિલ્લા બહારની પોલીસ, 560 હોમગાર્ડ, જીઆરડી અને 105 એસઆરડી જવાનો પણ ફરજ બજાવશે.