વેરાવળ સિટી પોલીસ દ્વારા આગામી તહેવારોને પગલે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું.સિટી પીઆઈ એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી ફુટ ઉંચા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.ગણેશોત્સવના તહેવારોને પગલે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.