જામનગર જીલ્લામા સમગ્ર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ જાળવવાના ભાગરૂપે સમયાંતરે ’’સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ’’ નુઆયોજન કરાય છે, જેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર જામનગર જિલ્લામાં મેગા ડ્રાઈવ યોજાઈ હતી, અને ટ્રાફિક નિયમન ભંગ અંગેના કુલ ૧૬૮ કેસ કરવામાં આવ્યા હતા.