ખંભાળિયામાં ધર્મ પરિવર્તનનાં ષડયંત્રનો ભાંડો ફૂટયો.. નવરાત્રીના પાવન પર્વ પર હિંદુ લોકોને લોભામણી લાલચ આપી ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાનો ચોંકાવનારો ખેલ.. હિંદુ લાગણી સાથે છેડછાડ થી હિંદુ સંગઠનોમાં આક્રોશ.. શક્તિનગરમાં ભાડાના મકાનમાં બાઇબલની આડમાં માઇન્ડ વોશ કરીને 27 જેટલા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા.. લોકો આ ષડયંત્રનો શિકાર બને તે પહેલા જ પર્દાફાશ.. હિંદુ સંગઠનોમાં ભારે રોષ છે અને પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આખરે આ કાવતરા પાછળ કોનો હાથ.. પો