વ્યારા તાલુકાના બેડકુવા ગ્રામ પંચાયતની જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવી.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા ગ્રામ પંચાયતની જિલ્લા કલેકટર દ્વારા 12 કલાકની આસપાસ ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં કલેકટર દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.બાદમાં દફતરો ની ચકાસણી કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.