માંગરોળ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ મતવિસ્તાર માંગરોળ તાલુકાના ઓસા, ફુલરામા, મીતી તેમજ ભથરોટ ગામે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો સાથે બેઠક કરી આ તકે માંગરોળ ટી.ડી.યો સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ,જુનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન,તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા