This browser does not support the video element.
જિલ્લાના કંટાળા ગામના યુવકને પોલીસે માર મારવાના મામલે સરપંચ એ આપણી પ્રતિક્રિયા..
Amreli City, Amreli | Sep 6, 2025
અમરેલી જિલ્લા ના કંટાળા ગામના યુવકને પોલીસે માર માર્યાનો આક્ષેપ.મામલો કંટાળા ગામના રમેશ પાચાભાઈએ પોલીસ સામે કર્યા આક્ષેપો.કંટાળા આસપાસના ગામોમાં ટીપણા મોઢે દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કરાયો કંટાળાના સરપંચ સહિતના પ્રતિનિધિઓએ આક્ષેપો સામે આપી પ્રતિક્રિયા.ગામનું સરપંચ સહિતના સદસ્યોએ પોલીસ સામેના આક્ષેપો નકાર્યા દારૂ પીને ગામમાં ખેલ કરતો હોવાથી પોલીસે પગલાં ભર્યા એટલે આવા આક્ષેપો કરે છે......