પોરબંદર શહેર ભાજપ દ્વારા વોર્ડ ન. 3 અને 13 માં કાર્યકર્તાઓ માટે બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમોની પ્લાનિંગ, સંગઠન સંકલન અને પોરબંદર માં થનાર વિકાસ કાર્યો ની ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા,પૂર્વે કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા,પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા