Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા એમ.આર.વિધાલય ખાતે કારકિર્દી અને કોમ્પુટેસ્નલ થીન્કીગ થીમ ઉપર ત્રણ દિવસીય શિબિર નું આયોજન.

Nandod, Narmada | Aug 28, 2025
નર્મદા જીલ્લા કક્ષાએ “કારકિર્દી અને કોમ્પુટેસ્નલ થીન્કીગ” થીમ ઉપર માસ્ટર ટ્રેનર (MT) કેડર તૈયાર કરવા માટે એમ.આર વિદ્યાલય, રાજપીપળા ખાતે 3 દિવસની માસ્ટર ટ્રેનરની ટ્રેનીંગનું આયોજન કરવાના આવેલ છે. જેમાં જીલ્લાની 27 માધ્યમિક શાળાના શિક્ષકોને કારકિર્દી કોમ્પુટેસ્નલ થીન્કીગ NEP 2020 જેવા મુદ્દાઓ ઉપર તાલીમ આપવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us