સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલના તથા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ બીજ બંધ કરાતા કેનાલ પર ડ્રાઇવ વજન આપવામાં આવ્યું છે પરંતુ આ આયોજન એટલું જર્જરીત હોવાથી વાહનચાલકોને ત્રણ કિલોમીટર પસાર કરતા 30 થી 40 ml જેટલો સમય પસાર કરવો પડે છે અને એકદમ ખરાબ રસ્તાને લઈને વાહન ચાલકોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે ત્યારે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે