વ્યારા તાલુકાના ઇન્દુ બ્રિજ નજીક ડીવાઈડર ની દીવાલ ઠસી પડતા સમસ્યા.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ બ્રિજ નજીકથી સોમવારના રોજ 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બ્રિજ નીચે આવેલ ડીવાઈડર ની દીવાલ ઠસી પડતા વાહનચાલકોમાં ભય જોવા મળ્યો હતો.જોકે વરસાદને લઈ પથ્થરની દીવાલ ભાગ ઠસી પડતા સમાર કામ ચાલુ કરવા માંગ ઊઠવા પામી છે.