Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: તાલુકાના બીલખાના સામાજિક કાર્યકર શૈલેષભાઇએ સરકારી બાબુ ફોન રિસીવના વિડીયોના માધ્યથી સરકાર ને રજુવાત કરી

Junagadh, Junagadh | Aug 31, 2025
સામાજીક આગેવાનોને પણ અધીકારીઓ જવાબ ન આપતા હોય તો સામાન્ય જનતાનું તો શું થતું હશે... બીલખાના સામાજીક કાર્યકર શૈલેષભાઈ માડાણી ઘણા સમયથી લોકોના પ્રશ્ને કોલ કરતા હતા પણ આ સરકારી બાબુ ફોન તો રીસીવ નથી કરતા જેને લઈને રુબરુ મળવા ગયા પણ ડીડીઓના પીએ દ્વારા કહેવામાં આવ્યું સાહેબ મીટીંગમાં છે.. અંતે મળ્યા તો નહીં જ જેથી તેમણે નારાજ થઈને સરકારને આવા અધિકારીઓને કડક સુચના આપવા વીનંતી કરેલ છે
Read More News
T & CPrivacy PolicyContact Us