ગઢડા: તાલુકાના અડતાળા ગામે બકરા લઈને વાડીમાં આવવાની ના પાડતા લાકડી વડે હુમલો કરી ધમકી આપતા 3 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ