This browser does not support the video element.
તાલાલાનાં ગુંદરણ ગામે વાડીમાં અજગર આવી ચડ્યો,સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી,રેસ્ક્યુ કરાયું
Veraval City, Gir Somnath | Aug 27, 2025
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે પુંજાભાઈ બેરાની વાડીએ અજગર આવી ચડ્યો. સ્થાનિકોમાં ફફડાટ મચ્યો. વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી.RFO વઘાસીયાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર પી.કે વાળા, બીટગાર્ડ દિલીપ પંપાણિયા તેમજ તેમજ ટ્રેકર નીતિનભાઈ રામ અને સ્થાનિક ખેડૂત કેતનભાઇ વાળાની મદદથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું.