રામસણ ગામે તા ૨૫/૦૮/૨૦૨૫ ના સવારના પાંચેક વાગ્યાના સુમારે નાઇટમાં ચોકી કરતા શંભુસિંહ જોહરસિંહ વાઘેલા રહે. રામસણ તા.ડીસાવાળાએ ફરિયાદીને ફોન કરીને જાણ કરેલ કે તમારી દુકાનના લોક તુટેલ છે. જેથી હું મારી દુકાને જઈને જોયલ તો દુકાનનો સર સમાન ઘેર વી ખેર હાલતમાં પડેલ હતો જેથી મારી દુકાનના કાઉન્ટરમાં ચેક કરતા અમારે ખેડુતોની ચુકવણી કરવા રાખેલા રોકડ રૂ-૪૬૦ ૦૦/- હતા નહી જેથી મેં આજુ-બાજુ પુછપરછ કરતા કોઇ વાવડ મળેલ નહી આજે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે