પાલનપુર નગરપાલિકા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આચરાયેલા કૌભાંડ મામલે તટસ્થ તપાસ કરવા સાન તિરંગા મિશન દ્વારા માંગ કરવામાં આવી છે આજે શનિવારે 11:30 કલાકે જાણીતા ધારાસભ્ય ધર્મેન્દ્ર કૃપાણી દ્વારા રાજ્યની સાત નગરપાલિકામાં સસ્તા અભિયાન અંતર્ગત સો કરોડથી વધુ કૌભાંડ કરી અને પાલનપુર નગરપાલિકામાં પણ કૌભાંડ થયું હોવાના આક્ષેપો કર્યા હતા