ખાટા આમલા થી વણઝર ગામજનો નાળા તૂટી જતા અવર જવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે. જેમા કેટલા મોટરસાયકલ ચાલકો પોતાની જાન જોખમમાં નાખીને અવરજવર કરતા જોવા મળ્યા છે તેવો વિડીયો સામે પણ આવ્યો છે. દિવસે તો ઠીક છે કે ગામજનો જોખમી રીતે અવર-જવર કરતા નજરે પડી રહ્યા છે પણ રાત્રે ગામમાં આવું જવું ઘણું મુશ્કેલી પડી રહ્યો હોય તેમ જાણવા મળ્યું છે.