ઉમરેઠ શહેરમાં વિવિધ તહેવારોને લઈને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.કાયદો અને વ્યવસ્થાને સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.પી.આઇ. સહિત પોલીસ જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.