This browser does not support the video element.
ધોલેરા: *ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ધોલેરા પોલીસ.*
#dholera #ધોલેરા #બોગસડૉક્ટર #bogasdoctor
Dholera, Ahmedabad | Aug 12, 2025
*ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ધોલેરા પોલીસ.* ધોલેરા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોનસ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. અમદાવાદ જિલ્લાના ધોલેરાના હેબતપુર ગામે એલોપેથીક દવાઓનું ચલાવતો હતો દવાખાનું. ધોલેરા પોલીસ પેટ્રોલિંગમા હતાને મળેલ ચોક્કસ બાતમીના આધારે હેબતપુર ગામેથી કમલેશભાઈ ખોખણભાઈ જાતે બિસવાસને ઝડપી પડી તપાસ કરતા કોઈ ડિગ્રી ન હોવાનું જાણવા મળ્યું. કુલ મુદામાલ 28,831 સાથે ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ.