જેસર તાલુકામાં નવરાત્રીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વીરપર સહિત ગામમાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં પાણી જોવા મળ્યા હતા તેમજ નવરાત્રીના આયોજકોમાં ચિંતા જોવા મળી હતી અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી ગ્રાઉન્ડમાં પાણી ભરાયાની સમસ્યા જોવા મળી હતી સારો વરસાદ પડ્યો હતો