ઓર્ગન સીટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક અંગદાનની પ્રેરણાદાયક ઘટના સામે આવી છે મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે રહેતા 30 વર્ષીય ધર્મેન્દ્રકુમાર નિશાળના થયા બાદ તેમના પરિવારે લીવર અને બંને કિડનીનું દાન કરી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષીઓ છે જીવનદીપ ઓર્ગનેશન ફાઉન્ડેશન દ્વારા આ 25 મો અંગદાન કરી સમાજમાં એક ઉદાહરણ નો દાખલો બેસાડ્યો છે.