ફોરચ્યુન હોટેલ,ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા ૦૭-વાવ વિધાનસભા બેઠકના વાવ,ભાભર અને સુઈગામ તાલુકાના શક્તિકેન્દ્ર સંયોજક મિત્રોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં ત્રણેય તાલુકાના સક્તિકેન્દ્રો ના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમજ ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવડીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહિતનાઓ પ્રશિક્ષણ વર્ગમાંઉપસ્થિત રહી સંયોજકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું