Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર: નાઘેડી નજીક લહેર તળાવ પાસે પાણીમાં ડૂબી જવાથી 2 બાળકો સહિત 3 ના મૃત્યુ
Jamnagar, Jamnagar | Aug 31, 2025
જામનગરના નાઘેડી નજીક ગણપતિ વિસર્જન સમયે પાણીમાં ડૂબી જવાથી 2 બાળકો સહિત 3 ના મૃત્યુ, ફાયર ટીમે બન્ને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા, મનપા દ્વારા વિસર્જન કુંડ બનાવાયા છે, છતાં લોકો અન્ય સ્થળે વિસર્જન કરવા જતા દર વર્ષે અપમૃત્યુના બનાવો બને છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!