સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતો દેરોલ પાસેની સાબરમતી નદી પરનો બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે, એક તરફ નદીમાં પાણીની આવક વધી છે તો બીજી તરફ બ્રિજ બિસ્મમાર છે તેને લઈને કોઈ જાનહાની ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા બેરીકેટ મૂકીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે