ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં રામદેવપીર મહારાજના સાડા ત્રણ દિવસના ઉત્સવનું ધામધૂમ પૂર્વ પ્રારંભ.આજથી રામદેવપીર મહારાજના સાડા ત્રણ દિવસના ઉત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે, ત્યારે ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આજે રામદેવજી મહારાજના વિવિધ વિસ્તારોમાંથી વાજતેગાજતે નેજા નીકળ્યા હતા. એમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા.