જો વાત કરીએ તો જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર માં આજરોજ વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ ત્યારે પવન નું જોર વધતા છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદી સિસ્ટમ ના હોવાથી આ સ્થિતિ વચ્ચે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે ફરી થી વરસાદની સંભાવના રહી છે ત્યારે આજરોજ જુનાગઢ જિલ્લામાં વરાપ રહે છે