સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો ઉપરવાસમાંથી 1,9. હજાર ક્યુસેક પાણી ની આવક હાલ નર્મદા ડેમ ની સપાટી 135.46 મીટર પર પહોંચી. ડેમ ના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ નર્મદા નદી માં 48, હજાર ક્યુસેક પાણી ની જાવક ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.46 મીટર નોંધાઈ છે.