Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર આશિયાના સોસાયટીમાં રહેતા યુવકના પિતાને યુવકના પિતાને સાસરી પક્ષના સસરા સાસુ પત્ની એ ધમકી આપતા યુવકે કરી ફરીયાદ

Vijapur, Mahesana | Sep 22, 2025
વિજાપુર આશિયાના સોસાયટીમાં રહેતાં મોહમ્મદ નઈમ અંસારી ને અને તેના પિતા ને સાસરી ના સસરા સાસુ અને પત્ની એ વોટ્સ અપ અને ફેસબુક ઉપર 13/9/2025 ના રોજ સ્ટેટ્સ મૂકી ધમકી આપતા અને ગાળા ગાળી કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા મોહમ્મદ નઈમ અંસારી એ પત્ની સસરા અને સાસુ સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે સાંજે ચાર કલાકે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us