Install App
ahmedabadupdate
This browser does not support the video element.
અમદાવાદ શહેર: અમદાવાદના નિકોલમાં AMCના પ્લોટમાં વિકરાળ આગ, વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2025
અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં કચરો સળગ્યો.. ગુરુવારે 4 વાગ્યાની આસપાસ મનમોહન ચાર રસ્તા પાસે AMCના પ્લોટમાં ઠાલવેલા કચરામાં લાગી વિકરાળ આગ.. ખાલી પ્લોટમાં રહેલા કચરામાં આગ લાગતા નિકોલ ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લીધી..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!