આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દેવગઢ બારીઆ નગરમાંથી તેમજ તાલુકા માંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તો બન્યો ખખડધજ.રસ્તાને લઇ તમામ રાજકીય પક્ષોના આગેવાનો હોદ્દેદારો એક મંચ પર જોવા મળ્યા.તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો સહિત નગરનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા રસ્તા ને લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું.છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તો ખખડધજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ.