સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલા છાપરીયા વિસ્તારમાં 60 વર્ષથી સ્થાનિકો તેઓના વિસ્તારમાં સવારે પ્રભાતફેરી ફરે છે દર શ્રાવણ માસમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવે છે.છાપરિયા સ્થિત રામજી મંદિર ખાતેથી પ્રભાતફેરીની શરૂઆત કરવામાં આવે છે અને સમગ્ર છાપરિયા વિસ્તારમાં રામધૂન બોલતા બોલતા પ્રભાતફેરી પૂર્ણ કરવામાં આવે છે જેમાં બાળકોથી લઈને વૃદ્ધો આ પ્રભાતફેરીમાં જોડાતા હોય છે.જો કે આ સમગ્ર બાબતે મધુબેન પંચાલે આપી પ્રતિક્રિયા.