લુણાવાડા રોડ પર ફોરવીલ ગાડી અને બાઇક સાથે અકસ્માત સર્જાયો બે વ્યક્તિની ઈજા થતા 108 બોલાવીને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ ઘટનાને વધુ તપાસ હાથ ધરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચીને કોઈ જાનહાનિ થયેલ ન હતી તારીખ 25 સાંજે ચાર કલાકે સોમવારના રોજ.