અમરેલી જિલ્લામાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઇદે મિલાદ પર્વની ઉજવણી કરાઈ હતી ને જિલ્લાભરમાં મુખ્ય માર્ગો પર ભવ્ય જુલુશ નીકળ્યા હતા ને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ને ઠેરઠેર ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી ને કલરફૂલ લાઈટોથી શહેરને સજાવવામાં આવ્યું હતું તો સાવરકુંડલામાં સરકાર મુનીરબાપુ કાદરીની આગેવાનીમાં હજારોની જનમેદની વચ્ચે ભવ્ય ઝુલુસ જિલા ના સાવરકુંડલાના રાજમાર્ગો પર નીકળ્યું હતું.