આજ રોજ શહેર ના જુનીગઢી વિસ્તાર માંથી જુનિગઢી ના ગણેશ જી ની વિસર્જન યાત્રા નીકળી રહી હતી તે દરમિયાન મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ, આં દરમિયાન શહેર ભાજપા ના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ણે હાર પહેરાવવા જતા કંઈક કારણો સર તેઓ એ તાજીયા કમિટી ના ચેરમેન ઝાહિદ બાપુ દ્વારા પહેરાવવામા આવતા હાર નો ઇન્કાર કર્યો હતો.