પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ નજીકથી પસાર થતી ઉમરદશીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવા નીર આવ્યા હોવાનું વિડિયો આજે સોમવારે ત્રણ કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે ગતરોજ રાત્રિ દરમિયાન પ્રવાસમાં થયેલ ભારે વરસાદને લઈ અને ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે અને જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.