માંગરોળ તાલુકાના વાંકલ ગામે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું આગામી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે જેને અનુલક્ષીને આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ સમયે ગોપાલ ઇટાલીયા એ સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ વિવિધ પાર્ટી માંથી આમ આદમી પાર્ટીમાં કાર્યકરો જોડાયા હતા તેઓને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા