રાજપીપળા ના ગાંધી ચોક થી વડીયા ગામ જતા ત્યાં ડોક્ટર બાબા આંબેડકર હોલ આવેલું છે વારંવાર સરકારી કાર્યક્રમો થતા હોય છે ત્યારબાદ ત્યાં કરજણ યોજના જળાશયની ઓફિસ આવેલી છે ત્યાં ઓફિસરો રોજ અવરજવર કરતા હોય છે. તેની પાસે જિલ્લા કોર્ટ આવેલી છે ત્યાં રોજના કોર્ટમાં વકીલો જજો અરજદારો આવતા જતા હોય છે અને તેને અગાડી કરજણ કોલોની આવેલી છે. જિલ્લા કલેકટર જિલ્લા એસપી અને એવા કેટલા અધિકારીઓના મકાનો આવેલા છે આ રોડ પર અવારનવાર ઝાડ પડવાથી કેટલા ના મૃત્યુ પણ થયા છે.