Download Now Banner

This browser does not support the video element.

LCBએ જૂનાગઢથી ચોરી થયેલ છકડા સાથે એક ઇસમને મછુન્દ્રી નદીના સામા કાઠા વિસ્તારમાંથી પકડી પાડ્યો

Veraval City, Gir Somnath | Aug 29, 2025
ગીર સોમનાથ LCB ના પીઆઈ એમ.વી.પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસે ચોરીની છકડો રિક્ષા સાથે એક ઇસમને પકડી પાડ્યો. આ છકડો જૂનાગઢથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે ઊનાના મછુન્દ્રી નદીના સામા કાઠા વિસ્તારમાંથી એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us