સોમવારના 6:30 કલાકે પ્રેસનો દ્વારા ધરમપુર પોલીસે આપેલી વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાદમે મળી હતી કે ફૂલવાડી માની ફળિયાની ખુલ્લી પડતર જગ્યામાં જીપ કંપનીની કંપાસ| કારમાં પ્રોહિબિશન નો જથ્થો ભરી તેને હેરફેર કરવામાં આવી રહ્યો છે જેના આધારે ધરમપુર પોલીસની ટીમે સ્થળ રેડ કરી હતી જ્યાં દારૂની હેરાફેરી કરતા ઈસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા