આજરોજ સુરતમાં ગણેશ વિસર્જન નું ધામ ધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં મોટી પ્રતિમાઓને હજીરા અને ડુમસ ખાતે વિસર્જન કરવામાં આવી છે જેને લઇને સુરત શહેર પોલીસ દ્વારા પણ ખડે પગે રહીને પેટ્રોલિંગ કરી હતી જે આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ અને ડીસીપી એસીપી સહિતના પોલીસ કર્મીઓનો ગણેશ વિસર્જનમાં બંદોબસ્ત ના ખડે પગે ઊભા રહીને લોકોને સેવા આપી છે તેને લઈને આભાર વ્યક્ત કર્યો હતો.