અમદાવાદ શહેરની ખાનગી સેવનર્થડે શાળાના એક હિન્દૂ વિધાર્થીની તેજ શાળામાં અભ્યાસ કરતા એક વિધાર્થીએ હત્યાની ઘટનાને અંજામ આપતા,સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.અરવલ્લી જિલ્લા વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ સંજય ભાવસારે આ ઘટનાને વખોડી નિંદનીય ગણાવી હતી.જે નિવેદનનો વિડીયો સામે આવ્યો હતો.